તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓખામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકામાંસોમવારના બપોરે 2. 45 વાગ્યે ઓખા, આરંભડા , સૂરજકરાડી, દ્વારકામા હળવો ભુકંપનો આંચકો અનુભવાયો હોય તેવું લોકોએ જણાવ્યું હતું. હાલ ઓખા દરીયા કિનારે હોવાથી અને ભુકંપગ્રસ્ત વિસ્તારમા આવતુ હોવાથી આંચકો અનુભવાયો હતો. હાલ અંગે મામલતદાર અને પ્રાંતઅધિકારી પાસેથી પુષ્ટી મળી નથી. સત્તાવાર કોઇ વિગત સાંપડી નથી. તેમજ પ્રાંત અધિકારી ઝણકાંતે જણાવ્યુ હતુ કે,હાલ અંગેની કોઇ માહિતી પ્રાપ્ત થઈ નથી. માત્ર અમુક વિસ્તારના નિવાસીઓ ચર્ચા હતી.

અન્ય સમાચારો પણ છે...