• Gujarati News
  • તાજેતરમાં 75 વર્ષની ઉમરના સંત અવિચલરામજી દ્વારકા થી સાેમનાથ ચાલીને

તાજેતરમાં 75 વર્ષની ઉમરના સંત અવિચલરામજી દ્વારકા થી સાેમનાથ ચાલીને

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં 75 વર્ષની ઉમરના સંત અવિચલરામજી દ્વારકા થી સાેમનાથ ચાલીને જતા સીદસર ઉમિયાધામ ખાતે પધાર્યા હતાં. વેળાએ શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસરના મંત્રી તેમજ છાંયડી ફાઉન્ડેશનના ચેરમેન કૌશિકભાઇ રાબડીયા તેમજ સહમિત્ર વૃન્દે આવકારી આગતા સ્વાગતા કરી સીદસરથી ઢાંક સુધી ચાલીને વળાવેલ સંત અવિચલરામજી કૈલાશ માનસરોવર-ચારધામ બાર જયોતિલીંગ સહિત 75,000 કીલો મીટર સુધી ચાલીને પદયાત્રા કરી ચુકયા છે. }અશોક ઠકરાર

ઉમિયાધામ સીદસરના દર્શને સંત