તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બીમારીથી કંટાળી યુવાનનો આપઘાત

બીમારીથી કંટાળી યુવાનનો આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાતાલુકાના મીઠાપુર પાસેના સુરજકરાડી ગામે શક્તિનગર ખાતે રહેતા હેમાંશુભાઇ મગનભાઇ કાડેલા નામના 24 વર્ષના રામાનંદી સાધુયુવાનને છેલ્લા ત્રણેક વર્ષ થયા. માનસીક બિમારી હોય તેને દવાથી પણ સારૂ થતા તેણે ગત રવિવારે તા.11મીના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જ્યાં શનિવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. અંગે એ. એસ. આઇ. આર. બી. જાડેજાએ કાર્યવાહી હાથ ધરી છે.