Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દ્વારકા |અનંત વિભૂષિત જયોતિષ્ઠાપીઠાધીશ્વર અને દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી
દ્વારકા |અનંત વિભૂષિત જયોતિષ્ઠાપીઠાધીશ્વર અને દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ તથા તેમના પરમપ્રિય શિષ્ય સ્વામી સદાનંદ સરસ્વીતજી મહારાજના ચાતુર્માસ્ય વ્રત અનુષ્ઠાન હરીદ્વાર ઉતરાખંડમાં કનખલ ખાતે આવેલા શંકરાચાર્ય શિવિર કાર્યાલય, શંકરાચાર્ય આશ્રમ, જ્ઞાનલોક કોલાેની, સેકટર-2 ખાતે યોજવામાં આવશે તથા સ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી ચાતુર્માસ વારાણસીમાં સંપન્ન થશે સ્વામીજીના ચાતુર્માસ વ્રત દરમિયાન જેમાં દેશભરથી ભકતગણ સ્વામીજીના દર્શનાર્થે પધારશે ચાતુર્માસ એક પરમવ્રત છે જેને યજ્ઞ પણ કહે છે સમગ્ર વર્ષના પાપોનો એનાથી ક્ષય થાય છે સન્યાસીઓના ચાતુર્માસ્ય વ્રતમાં સામેલ થઇ સહયોગ કરવાથી વ્યકિતને રાજસૂર અને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે.
પૂ. દંડીસ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજનું ચાતુર્માસ વ્રત અનુષ્ઠાન