તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Dwarka
  • પોરબંદર |પોરબંદરથી દ્વારકા હાઈવે જતા રોડ પર પોલીસ વાહનચેકિંગની કામગીરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર |પોરબંદરથી દ્વારકા હાઈવે જતા રોડ પર પોલીસ વાહનચેકિંગની કામગીરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરથી દ્વારકા હાઈવે જતા રોડ પર પોલીસ વાહનચેકિંગની કામગીરી કરી રહી હતી, તે દરમિયાન એક બાઈકચાલક નશાની હાલતમાં બાઈક ચલાવતો પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. કુછડી ગામે રહેતો જેતા લખમણભાઈ કોડીયાતર નામનો શખ્સ ગેરકાયદેસર કેફી પીણું પીધેલી હાલતમાં બાઈક ચલાવતો પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો અને પોલીસે શખ્સ વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હાઇવે પરથી કુછડીનો બાઇકચાલક નશાની હાલતમાં ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો