• Gujarati News
  • હજરત પીર માસુમશા વલી તથા હાજી કમાલશા પીરનો ઉર્સ શરીફ

હજરત પીર માસુમશા વલી તથા હાજી કમાલશા પીરનો ઉર્સ શરીફ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હજરત પીર માસુમશા વલી તથા હાજી કમાલશા પીરનો ઉર્સ શરીફ

સલાયા |સલાયામાં ખારા નાકા (બંદર) વિસ્તારમાં આવેલી સુપ્રસિધ્ધ હજરત પીર માસુમશા તથા કમાલશા પીરનો ઉર્ષ શરીફ આગામી તા. 30ના રોજ યોજાયો છે. સ્થાપત્ય કલામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવલ નંબરનું સ્થાન ધરાવતી તથા રાજસ્થાનની પ્યોર વ્હાઇટ મારબલ દ્વારા બંધાયેલી દરગાહ વિસ્તારથી હિન્દુ-મુસ્લિમ જનતામાં આસ્થાનું કેન્દ્ર છે તા. 28 જુલાઇ તથા 29 જુલાઇના તકરીર રાખવામાં આવેલી છે તેમજ તા. 30/7ના બપોરના 12 વાગ્યે ન્યાઝ તથા બપોરના 2 વાગ્યે જુમા મસ્જીદેથી શાનદાર જુલસ નિકળશે.