તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓખાના યુવાન દ્વારા આરંભડાની સગીરાનું લલચાવી અપહરણ કરાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખા :ઓખા મંડળના દ્વારકા તાલુકાના આરંભડા ગામની સીમમાં રહેતા એક સંઘી પરિવારની સતર વર્ષ પાંચ માસની પુત્રીને ઓખામાં બર્માસેલ કવાર્ટર ખાતે રહેતો અલ્તાફ ડાયા સમા નામનો શખ્સ ધાક-ધમકી આપી તેણીની સાથે લગ્ન કરવાના ઇરાદે મોટરસાયકલ પર બેસાડીને અપહરણ કરીને લઇ ગયાની ફરિયાદ સગીરાના પિતા દ્વારા ઓખા પેાલીસ મથકે નોંધાવવામાં આવી છે. અંગે પીઆઇ વી.જી. રાઠોડે આરોપી શખ્સની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...