દ્વારકામાં તા. 6 થી 9 ચર્તુદિવસીય ઉત્સવ મનોરથ અંતર્ગત ગુરુવાર
દ્વારકામાં તા. 6 થી 9 ચર્તુદિવસીય ઉત્સવ મનોરથ અંતર્ગત ગુરુવાર સાંજના શ્રીજીને કુંડલાભોગ ધરવામાં આવ્યો હતો. શુક્રવારના સવારે 8.15 થી 9.15 વાગ્યે શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન તથા સાંજના 5 થી 9.30 વાગ્યે શ્રીજીને મહાછપ્પનભોગ મનોરથ તથા તા. 9ના સાંજના 5 થી 7 વાગ્યે શ્રીજીના કુનવારા મનોરથનું આયોજન કરાયુ છે. તસવીર- સુભાષસિંઘ
દ્વારકા જગત મંદિરમાં અન્નકૂટ દર્શન