તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Dwarka
  • દ્વારકા |દ્વારકાના આવડપર વિસ્તારમાં રહેતાં એક પરિવારના ૪૪ વર્ષીય યુવાન

દ્વારકા |દ્વારકાના આવડપર વિસ્તારમાં રહેતાં એક પરિવારના ૪૪ વર્ષીય યુવાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા |દ્વારકાના આવડપર વિસ્તારમાં રહેતાં એક પરિવારના ૪૪ વર્ષીય યુવાન ત્રણ દિવસથી લાપત્તા બની જતાં તે અંગેની જાણ પોલીસમાં કરાઈ હતી. દ્વારકાના આવડપર વિસ્તારમાં રહેતા અશોક ઉર્ફે ચનુ લાલજી પરમાર નામનો યુવાન ગત તા.૨૪ના સવારથી પોતાનાં ઘરે કોઇને કહ્યાં વગર ચાલ્યો ગયો હોઇ તે અંગેની જાણ તેના પિતાએ પોલીસને કરી હતી.

દ્વારકાના આવડપર વિસ્તારમાં રહેતો યુવાન લાપતા થઇ ગયો

અન્ય સમાચારો પણ છે...