તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Dwarka
  • દ્વારકા | મીઠાપુરપાસેના આરંભડા ગામે રહેતા કમલાબેન કાનજીભાઇ રાઠોડ નામના

દ્વારકા | મીઠાપુરપાસેના આરંભડા ગામે રહેતા કમલાબેન કાનજીભાઇ રાઠોડ નામના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા | મીઠાપુરપાસેના આરંભડા ગામે રહેતા કમલાબેન કાનજીભાઇ રાઠોડ નામના 45 વર્ષિય મહિલાને તેણીના પતિ દ્વારા અવાર-નવાર દારૂ પીને માર મારી ઘરની બહાર નીકળી જવાનું કહેતાં નહિંતર કેરોસીન છાંટી મારી નાખવાની ધમકી આપતાં આખરે તેણીએ કંટાળી જઇને એસીડ ગટગટાવી લીધું હતું.

મીઠાપુર પાસે પતિના ત્રાસથી કંટાળી મહિલાએ એસિડ પીધું

અન્ય સમાચારો પણ છે...