દ્વારકામાં યુવક પર છરી વડે ચારનો હુમલો
દ્વારકા | દ્વારકાના જુની ખડપીઠ પાસે માણસી કારાભાઇ બુજડની કેબીન સરકારી ખરાબામાં હોવાથી તંત્રે ત્યાંથી હટાવી હતી.દરમિયાન માણસીભાઇ પર જીતુભા કાનાભા, રઘુવિરસિંહ કાનાબા,પલ્લુ,યુવરાજ લાલભા દ્વારા છરી વડે હુમલો કર્યો અતો.આ અંગે દ્વારકામાં ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.