તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Dwarka
  • ભીમરાણા |દ્વારકા તાલુકાની ભીમરાણા સેન્ટ મેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ધો.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીમરાણા |દ્વારકા તાલુકાની ભીમરાણા સેન્ટ મેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ધો.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીમરાણા |દ્વારકા તાલુકાની ભીમરાણા સેન્ટ મેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ધો. 4માં અભ્યાસ કરતો કક્ષ જગદીશભાઇ વિઠ્ઠલાણી શાળા કક્ષાએ જી.કે. આયનેકસ પરીક્ષામાં પ્રથમ નંબર મેળવ્યા બાદ સૌરાષ્ટ્ર કચ્છ ઝોન કક્ષાએ લેવાયેલી જી.કે. આયનેકસ ઓલમ્પીયાડ પરીક્ષામાં આખા સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત ત્રીજી વખત સેકન્ડ રનર્સ અપ થયો હતો. જેથી જી.કે. આયનેકસ ઓલિમ્પિયાડના સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના પ્રેસિડેન્ટ ફાધર માર્ટીન ફિલિપ જ્યોર્જે કક્ષને પ્રમાણત્ર તથા શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપી એનાયત કર્યો હતો.

છાત્ર સૌરાષ્ટ્ર કચ્છ ઝોન કક્ષાએ પરીક્ષામાં ઝળક્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો