તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેક રિટર્ન કેસમાં આરોપીને કોર્ટમાં હાજર થવા ફરમાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીઝલનાબાકી લેણાની ચૂકવણી માટે આરોપી અબ્દુલ મામદ હાકડા ફરિયાદી પેઢી ને રૂ. ૫,૧૨,૦૧૪.૭૯ નો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સુરજકરાડી શાખાનો ચેક આપેલો હતો જે ચેક રિટર્ન થતા ફરિયાદી તહોમતદારને ડિમાન્ડ નોટિસ પાઠવેલી, જે મળી જવા છતાં ઓફિશિઅલ પિરિયડમાં ફરિયાદીનું કાયદેસરનું લેણું અદા કરતા ફરિયાદી તહોમતદાર વિરુદ્ધ તેમના વકીલ મારફત ઓખાની અદાલત ફરિયાદ દાખલ કરી, દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરતા તહોમતદારે ધી નેગોશિએબલ ઇન્સ્ટ્રુુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ પ્રથમદર્શનીય ગુનો આચરેલાનું ફલિત થતું હોય, અદાલતે અબ્દુલ મામદ હાકડાને અદાલતમાં હાજર થવા સમન્સ ઇશ્યૂ કર્યું છે.

ડીઝલના બાકી લેણા પેટે ચેક રિટર્નનો બનાવ, અદાલતમાં હાજર થવા સમન્સ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો