તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મહિલાઓને દિવેટના મશીનો અપાશે

મહિલાઓને દિવેટના મશીનો અપાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતસરકારની મહિલા સ્વરોજગાર સ્કીમ મુજબ ગુજરાત સરકાર મહિલાઓને પગભર કરી સ્વમાનભેર જીવી શકે તેવા શુભ આશયથી મહિલાઓને ટ્રેનીંગ આપી દિવેટ બનાવવાના મશીનો આપવાના છે. પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી અાનંદીબેન પટેલ દ્વારકા મુકામે મહિલા સંમેલનમાં મહિલાઓને દિવેટ બનાવવાના મશીનો અર્પણ કરવાના હોય બહેનોને ટ્રેનીંગ આપવાની થતી હોય સલાયા નગર પાલિકામાં 77 બહેનો ટ્રેનીંગ લઇ રહ્યા છે તેઓને દિવેટનું મશીન ગુજરાત સરકાર આપશે જેતે કંપની દિવેટનું રોમટીરીયલ પણ આપશે અને તૈયાર દિવેટ પણ તેજ ખરીદશે યાેજનાનો મહિલાઓ લાભ લે છે.