• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Dwarka
  • સાવરકુંડલા| સાવરકુંડલામંગલમ સોસાયટી ખાતે બિરાજમાન શ્રી દ્વારકાધીશની હવેલી ખાતે શોભનાબેન

સાવરકુંડલા| સાવરકુંડલામંગલમ સોસાયટી ખાતે બિરાજમાન શ્રી દ્વારકાધીશની હવેલી ખાતે શોભનાબેન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા| સાવરકુંડલામંગલમ સોસાયટી ખાતે બિરાજમાન શ્રી દ્વારકાધીશની હવેલી ખાતે શોભનાબેન ખોડીદાસ ચોલેરા તરફથી થર્મોકૉલ પર કઠોળથી શ્રી ગણેશજીની પ્રતિમા, મોર, ગુલાબનું ફૂલ સહિતની અવનવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી તેમજ મંગલમ સોસાયટીની ગોપી મંડળ તરફથી સુકામેવાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લ્હાવો લિધો હતો.

અન્ય સમાચારો પણ છે...