તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamkhambhaliya
 • Dwarka
 • દ્વારક |દ્વારકા તાબેબના વરવાળા ગામે રહેતા અરજણભાઇ હરભમભાઇ ગઢવી નામના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારક |દ્વારકા તાબેબના વરવાળા ગામે રહેતા અરજણભાઇ હરભમભાઇ ગઢવી નામના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દ્વારક |દ્વારકા તાબેબના વરવાળા ગામે રહેતા અરજણભાઇ હરભમભાઇ ગઢવી નામના 56 વર્ષના પ્રૌઢ ઉપર ગામના સગાભાઇ રબારી, સામતભાઇ રબારી તથા સામતભાઇના પુત્રએ એકસંપ કરી બિભત્સ ગાળો કાઢી, લાકડી વડે માર મારી ઇજાઓ કર્યાની ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઇ છે. ફરિયાદી અરજણભાઇ ગઢવીએ અારોપીઓને એક પડતર જમીનમાં તેઓના ઘેટા ચરાવવાની ના કહેતાં બનાવ બન્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયંુ છે. પોલીસે આઇપીસી કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

ઘેટાં ચરાવવાની ના પાડતાં વરવાળાના પ્રૌઢ પર ત્રણ શખ્સો દ્વારા હુમલો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો