કિર્તિસ્તંભ પાસેના પરબમાં વર્ષોથી પાણી નથી આવતું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવભુમીદ્વારકામા કિર્તી સ્તભ પાસે પાણેનુ પરબ બનાવવામા આવ્યુ છે. ઘણા સમયથી પરબમા પાણીની ઉપલબ્ધતા નથી. તેમજ નળ પણ ચોરાઇ જવા પામ્યા છે. તેમજ ઉનાળામા પાણીની વિકટ પરિસ્થિતિ ઉત્પન થાય અને ભાવીકો અને સ્થાનીકો પાણી પીવા માટે પરબ અગત્યની ભુમીકા ભજવતુ હતુ.

ગોમતી ધાટ પર કીર્તી સ્તંભ પાસે ગુજરાત ટુરિઝમ દ્વારા પીવાના પાણીનું પરબ બનાવવામાં આવ્યુ છે. પરંતુ જે દિવસથી પરબ નિર્માણ પામ્યુ છે. ત્યારથી લોકોને પરબના નળ માંથી પાણી પીવા મળ્યુ નથી. પાણી તો બહુ દુરની વાત છે પરબના નળના દર્શન દુર્લભ છે. જો દ્વારકા મા પ્રવેશતાની સાથેજ ભક્તોને આવા અનુભવો થાય તો દર્શનાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...