બેટદ્વારકાએ કૃષ્ણ ભગવાનનું આરામ કરવા માટેનું સ્થળ છે. જયાં હજારોની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેટદ્વારકાએ કૃષ્ણ ભગવાનનું આરામ કરવા માટેનું સ્થળ છે. જયાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડતા હોય છે. જેમાં બેટની અંદર વર્ષો પહેલા લાઇબ્રેરી આવેલી છે. જેમાં ઘણા બધા ઇતિહાસકારોનું લખાણ અને પુસ્તકો આવેલા છે. જે હાલના સમયમાં મૃત હાલતમાં બની ગઇ છે. તસવીર: રામભા જગતીયા

બેટદ્વારકામાં મૃત હાલતમાં જોવા મળતી લાઇબ્રેરી

અન્ય સમાચારો પણ છે...