તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકા જિલ્લા આયોજન સમિતિની મળેલી બેઠક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાજિલ્લા આયોજન સમિતિની બેઠક તા.9ના રોજ બપોરે 12 વાગ્યે કલેકટર એચ.કે. પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકમાં કલેકટરે 2014-15 અને 2015-16ની વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઇઓ તેમજ સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજનાના કામોની તેમજ કામોના બાકી નકશા અંદાજોની સમીક્ષા કરી હતી તથા વર્ષ 2017-18ના પુર્વ આયોજન બાબતે પણ સમીક્ષા કરી હતી.

દેવભૂમિ દ્વારકાની બેઠકમાં ધારાસભ્યા મેરામણભાઇ ગોરીયા, જિલ્લા વિકાસ અધિકારી સરવૈયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વસ્તાણી, જિલ્લા આયોજન અધિકારી ચૌહાણ તેમજ લગત કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો