તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Dwarka
  • દ્વારકા| ટીવીસ્ટેશન વિસ્તારમાં રહેતા ગોમતીબેન મગનભાઇ કરશનભાઇ મુછડીયા નામના 40

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકા| ટીવીસ્ટેશન વિસ્તારમાં રહેતા ગોમતીબેન મગનભાઇ કરશનભાઇ મુછડીયા નામના 40

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા| ટીવીસ્ટેશન વિસ્તારમાં રહેતા ગોમતીબેન મગનભાઇ કરશનભાઇ મુછડીયા નામના 40 વર્ષના દલિત મહિલાએ ગામના મામદ હાસમ કબાવલી, હારૂન હાસમ કબાવલી અને નજમાબેન હારૂન કબાવલી નામના ત્રણ પાડોશીઓ સાથે બાજુમાં રહેતા સેફટી ટેન્કના કામ કરવા બાબતે બોલાચાલી થયા બાદ મનદુ:ખના કારણે લાકડાના ધોકા તથા ઢીકા-પાટુનો માર માર્યાની તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાહેરમાં મારી નાખવાની ધમી આપવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપી મહિલા સહિત ત્રણેયની ધરપકડ કરી છે.

દ્વારકાની યુવતીને માર મારવા અંગે મહિલા સહિત 3 સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો