તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

11 દિવસથી પાણીના ધાંધિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકામાંછેલ્લા 11 દીવસથી પાણી વિતરણમાં ધાંધિયા સબબ આજે વોર્ડ 6.અને 7 ના સ્થાનિકો સાથે લઈને નગરપાલિકાનાજ પૂર્વ નગર સેવક દીનાબેન વિઠલાણી અને લોકોનું ટોળું પાણીનો જવાબ માંગવા કચેરીએ ધસી ગયા હતા. દ્વારકામાં પાણી વિતરણ થતા સ્થાનિક નેતાઓ , ધારાસભ્ય કે નગર સત્તાધીશો કોઈ પણ કોઈ કાર્યવાહી કરી હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું માત્ર મંત્રીઓ સાથે ફોટાઓ પાડવી પાણીની રજુવાત કરી હોવાની પેપરોમાં છાપવવામાં પાલિકાના સત્તાધીશો મશગુલ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...