તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Dwarka
  • Dwarka દેવભુમિ દ્વારકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાતચિત કરતા જણાવ્યું હતું

દેવભુમિ દ્વારકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાતચિત કરતા જણાવ્યું હતું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવભુમિ દ્વારકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે,દ્વારકાની કોરાળા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી.જેની સામે માધ્યમિક શાળના ધો.10ના 25 જેટલા વિદ્યાર્થીઓને મેદાનમાં અભ્યાસ કરવો પડતો હતો.પરિણામે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને વર્ગખંડનો લાભ મળી રહે તે માટે નિયામકે નિર્ણય કર્યો છે.અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે બિલ્ડીંગ ફાળવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...