દ્વારકામાંથી દેશીદારૂ સાથે બે મહિલાને ઝડપી લેવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા | દ્વારકા પંથકમાં દેશી દારૂ વેચાતો હોવાની વાત જિલ્લાભરમાં જાહેર છે.પોલીસ દ્વારા અવારનવાર દેશી દારૂ સાથે મહિલાઓને પણ ઝડપી પાડવામાં આવી રહી છે.દ્વારકાના વાછરાડાડાના મંદિર પાસેથી નાથીબેન નાથાભાઇ માણેક તેમજ ડાવુબેન અમરાભાઇ માતકા નામની બે મહિલાને દેશી દારૂ 5 લીટર સાથે દબોચી લઇને આગળની કાર્યવાહી આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...