દરિયાકિનારાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી..

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાના દરિયા કિનારાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ ઓખા દ્વારા કરવામાં આવી છે.માછીમારોને દરિયો ના ખેડવા,સતર્ક રહેવા,સલામત સ્થળે રહેવા ખાસ સુચના આપવામાં આવી છે.તેમજ દરિયા કાંઠાના વિસ્તારોથી દુર રહેવા ચેતવણી આપવામાં આવી છે.પરંતુ જો કે,હાલમાં મત્સધ્યોગ બંધ હોવાથી માચ્છીમારો પણ પોતાના વતનમાં હોવાથી કોઇ ચિંતાનો વિષય પણ નથી. તસવીર - સુભાષ સિંઘ

અન્ય સમાચારો પણ છે...