તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકાના ઓખામાંથી જુગાર રમતા છ ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા | દ્વારકાના ઓખામાંથી મરીન પોલીસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને દબોચી લીધા હતાં.પોલીસે ઓખાના જુના હરીજનવાસ જાહેર રોડ પર જુગાર રમતા સંતોષ ભીખુભાઇ ચૌહાણ, નગીન ધીરજભાઇ મહીડા,રસીક રવજીભાઇ ડાથીયા, અરવિંદ રમેશભાઇ વેગડ, હીતેશ વનાભાઇ બારીયા, હેમંત મંગભાઇ ચૌહાણ નામના છ શખ્સોને દબોચી લીધા હતાં.સ્થળ પરથી પોલીસે કુલ રૂ.4000 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...