સિધ્ધનાથ મંદિર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિધ્ધનાથ મંદિર

દ્વારકાનાપ્રમુખ શિવાલયોમાનું એક અતિપ્રાચીન અને આસ્થાનું પ્રમુખ સ્થળ હોય જેની આસપાસ અનેક મંદિરો આવેલ હોય તેમજ મંદિરના અગ્ર ભાગમાં ઐતિહાસિક જ્ઞાન વાવ અાવેલ હોય ટુરીસ્ટનું આકર્ષણરૂપ સ્થળ છે. ધાર્મિક મહતા અને ઐતિહાસિક મહતા ધરાવતાં સ્થળમાં મુખ્યત્વે સાધુઓનો વસવાટ કરતા હોય તેમજ શાક માર્કેટથી નજીક હોય અહી નાગરિકોની સુવિધામાં વધારા માટે ચોકનું નિર્માણ કરી ફૂટપાથ,માહિતી દર્શન ચિન્હો મુકવા,સ્ટ્રિટ લાઇટ, ફૂટપાથ તેમજ પબ્લીક ટોયલેટની વ્યવસ્થા ઉભી કરાશે. હેરીટેજ મહત્વ ધરાવતા સ્થળમાં આસપાસની ઇમારતોના ડિઝાઇનની માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...