તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Dwarka
  • દ્વારકા | દ્વારકાતાલુકાના હમુસર ગામે રહેતા રણછોડભાઇ ગીગાભાઇ પરમારના પત્નિ

દ્વારકા | દ્વારકાતાલુકાના હમુસર ગામે રહેતા રણછોડભાઇ ગીગાભાઇ પરમારના પત્નિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા | દ્વારકાતાલુકાના હમુસર ગામે રહેતા રણછોડભાઇ ગીગાભાઇ પરમારના પત્નિ સવિતાબેન (ઉ.વ.30) ને આખા શરીરે ધ્રુજારી આવવાની જૂની બિમારીથી કંટાળીને તેણીએ પેાતાના ઘરે પોતાના હાથે શરીર પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી લીધી હતી જેથી તેણીનું ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં મૃત્યુ નિપજયું હતું. બનાવ અંગે મૃતકના પતિ રણછોડભાઇ ગીગાભાઇ પરમારે પોલીસને જાણ કરી છે.

બિમારીથી કંટાળી દ્વારકાની પરિણીતાએ મોત મીઠું કર્યંુ

અન્ય સમાચારો પણ છે...