• Gujarati News
  • વર્લ્ડટ્રેડ સેન્ટર, મુંબઈ દ્વારા આયોજિત ચોથા ગ્લોબલ ઈકોનોમી સમિટનું

વર્લ્ડટ્રેડ સેન્ટર, મુંબઈ દ્વારા આયોજિત ચોથા ગ્લોબલ ઈકોનોમી સમિટનું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્લ્ડટ્રેડ સેન્ટર, મુંબઈ દ્વારા આયોજિત ચોથા ગ્લોબલ ઈકોનોમી સમિટનું ઉદ્ઘાટન વર્લ્ડ ટ્રેડ સેન્ટર, મુંબઈ ખાતે આજે વિદેશ રાજ્યમંત્રી જનરલ વી.કે.સિંહ (સેવા નિવૃત્ત)ને હસ્તે થયું હતું.

એશિયા : પાવરીંગ ગ્લોબલ માર્કેટ્સની વિષયવસ્તુ ધરાવતા અને ત્રણ દિવસ ચાલનારા ચોથા સમિટમાં ભારતના 500થી વધુ અને વિદેશમાંથી 100થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. પ્રસંગના મુખ્ય અતિથિ વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહે જણાવ્યું હતું કે, ઉત્પાદકતા આર્થિક વ્યવસ્થાનો આધાર છે. માટે આપણા વડાપ્રધાને ઉત્પાદનને મહત્વ આપ્યું છે. આપણી પાસે એશિયાને વિશ્વનાં કેન્દ્રમાં લાવવા માટે મહત્વના બે ઉપાયો છે.હોવાનું વર્લ્ડ ટ્રેડ સેન્ટરનાં અધ્યક્ષ શકમલ મોરારકાએ જણાવ્યું હતું. વિદેશથી આવેલા અને વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હોદ્દેદારોએ પણ સમિટ અંગે પોતાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ઉત્પાદકતા આર્થિક વ્યવસ્થાનો આધાર