• Gujarati News
  • ખેતમજૂરો આવી જતા ટોળકી ભાગી

ખેતમજૂરો આવી જતા ટોળકી ભાગી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેતમજૂરો આવી જતા ટોળકી ભાગી

લક્ષ્મણભાઇખુંટીનેચંગા ગામની સીમ પાસે ૬૦ વીઘા જમીન છે અને તેના કામકાજ માટે ત્રણ આદિવાસી મજૂરો રાખ્યા છે. શેઠના ઘરમાં હલચલ જણાતા ત્રણ મજૂર દોડી આવતા લુટારુઓ નાસી છૂટ્યા હતા. ચડ્ડી-બનિયાન ધારી ગેંગ રાત્રિના બે વાગ્યાના સુમારે આવી હતી અને દંપતી પર હુમલો કર્યા પછી સતત દોઢ કલાક સુધી આખા ઘરમાં લૂંટ ચલાવી હતી.