• Gujarati News
  • રાજકોટ તાલુકાના અધિકારીઓની આજથી બે દી’ની ચિંતન શિબિર

રાજકોટ તાલુકાના અધિકારીઓની આજથી બે દી’ની ચિંતન શિબિર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : રાજકોટ તાલુકાની ચિંતન શિબિર આજથી બે દિવસ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર આવેલ આર્ટ ગેલેરીના સેમિનાર હોલ ખાતે યોજાનાર છે. આ ચિંતન શિબિરનો પ્રારંભ ગુરુવારે બપોરે ૪ વાગ્યે થશે. ૨૨મી ઓગસ્ટને શુક્રવારે સવારે ૭ વાગ્યાથી શિબિર શરૂ થશે. આ ચિંતન શિબિરમાં રાજકોટ તાલુકાના વર્ગ -૧ અને ૨ના ૭૦ જેટલા અધિકારીઓ ઉપસ્થિત રહેશે તેમ મામલતદાર પંકજ વલવઇએ જણાવ્યું હતું.