• Gujarati News
  • અસર છ દિવસમાં ૧૦૯૨ પોઇન્ટનો સુધારો પચાવવામાં નિષ્ફળ !

અસર છ દિવસમાં ૧૦૯૨ પોઇન્ટનો સુધારો પચાવવામાં નિષ્ફળ !

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિફટી રેન્જ ૭૫૦૦-૭૯૦૦ની આસપાસ રહેશે
સ્ટોક સ્પેસિફિક ચાલમાં સન સુધર્યો
ફયુચર રિટેલ સેબીએ કંપનીના રૂ. ૧૬૦૦ કરોડના સૂચિત રાઇટ્સ ઇશ્યુ મુદ્દે કેટલીક સ્પષ્ટતાઓ મગાવી હોવાના અહેવાલોથી શેરનો ભાવ ૧.૯૭ ટકાના ઘટાડા સાથે રૂ. ૭૨.૩૦ હતો.
ઓએનજીસી સતત સુધારાની ચાલ બાદ ઊંચા મથાળે નફારૂપી વેચવાલીના દબાણે ઓએનજીસીનો શેર સેન્સેકસ પેકમાં સૌથી વધુ ૨.૬૨ ટકાના ઘટાડા સાથે રૂ. ૪૨૩.૮૦ની સપાટીએ બંધ રાો હતો.
સન ફાર્મા સન ફાર્માનો શેર તેની યુએસ સ્થિત કંપની કારાકો ફાર્માસ્યુ. સિફાલે ાીન ટેબલેટ રિકોલ કરી હોવાના અહેવાલો વરચે રૂ. ૩૭.૨૦ એટલેકે૪.૬૯ ટકા સાથે રૂ. ૮૪૭.૧૦ની સપાટીએ બંધ રાો હતો.
યુએસ ફેડ સ્ટિમ્યુલસ પેકેજમાં ઘટાડો કરશે અને વૈશ્વિક શેર બજારોમાં ઘટાડાનું વલણ ચાલુ રહેશે તો તેની અસર ભારતીય શેર બજારો અને ભારતીય કરન્સી પર નકારાત્મક પડશે.
ઊચા મથાળે કરેકશન આવ્યું હોવા છતાં માર્કેટ સતત પોઝિટિવ ઝોનમાં રાું છે. નિફટી થોડા સમય માટે ૭૫૦૦-૭૯૦૦ પોઇન્ટ આસપાસ રમતી રહેશે. પરંતુ જો બેન્ક નિફટી ૧૪૭૦૦-૧૫૭૦૦ની રેન્જમાં રહેશે. જો ૧૫૭૦૦નું લેવલ જાળવવામાં નિષ્ફળ રહે તો તેમાં થોડી નફારૂપી વેચવાલી આવી શકે. -અમર અંબાણી, આઇઆઇએફએલ.
ઓઇલ શેર્સ લપસ્યા
કંપની બંધ ઘટાડો
ઓએનજીસી ૪૨૩.૮૦ -૨.૬૨„
કેસ્ટ્રોલ ૩૪૯.૩૫ -૨.૩૧„
પેટ્રોનેટ ૧૭૪.૩૫ -૧.૦૫„
રિલાયન્સ ૯૯૮.૨૦ -૧.૦૪„
હેલ્થકેર ચાલ
કંપની બંધ સુધારો
સન ફાર્મા ૮૪૭.૧૦ ૪.૬૪„
રેનબકસી ૬૨૯.૫૫ ૪.૬૦„
સીપલા ૪૯૧.૯૦ ૩.૭૯„
અરબિંદો ૭૨૯.૯૫ ૩.૫૨„
FMCG& આગેકૂચ
કંપની બંધ †/-
જયુબિલન્ટ ફુડ ૧૨૭૦.૪૫ †૧.૯૪„
ગોદરેજ પ્રોપર્ટી ૯૩૧.૫૫ †૧.૮૩„
તાતા ગ્લોબલ ૧૫૮.૨૦ †૧.૦૫„
ડાબલ ૨૧૯.૯૫ -૨.૩૩„