તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સંયુક્ત રાષ્ટ્રની ‘સુપર ડેડ્સ’ ઝુંબેશ સાથે સચિન જોડાયો

સંયુક્ત રાષ્ટ્રની ‘સુપર ડેડ્સ’ ઝુંબેશ સાથે સચિન જોડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાનબેટ્સમેન સચિન તેંડુલકર, ફૂટબોલ ખેલાડી ડેવિડ બેકહામ, નોવાક જોકોવિચ સહિત ઘણાં સ્ટાર્સ યૂનિસેફની ઝુંબેશ ભાગ લેશે, જે બાળકોના શરૂઆતી વિકાસમાં પિતાની મહત્વની ભૂમિકાને ભાર આપે છે. યૂનિસેફની ‘સુપર ડેડ્સ’ પહેલ ફાધર્સ ડેના કેટલાક દિવસ પહેલાં શરૂ કરવામાંં આવી છે. તેમાં બાળકોના શરૂઆતી વિકાસમાં પિતાના યોગદાન પર ભાર આપવામાં આવ્યું છે. ઝુંબેશમાં સચિન, બેકહામ, જોકોવિચ સિવાય ફોર્મ્યૂલા વન ડ્રાઈવર લુઈસ હેમિલ્ટન અને ઓસ્ટ્રેલિયન અભિનેતા હ્યૂઝ જેકમેન સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...