તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શિનોર |શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં તાબાના કુલ નવ ગામોમાં તાજેતરમાં

શિનોર |શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં તાબાના કુલ નવ ગામોમાં તાજેતરમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિનોર |શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં તાબાના કુલ નવ ગામોમાં તાજેતરમાં પોલીયો અભિયાન નીમિતે મેડિકલ ઓફિસર, સેન્ટરી ઇન્સ્પેક્ટર સહિત ટીમે પોલીયો દિને ખેતરથી માંડી ગામડાઓં 99.21 ટકા કામગીરી કરવામાં હતી. તાલુકાના ગામે ગામ આરોગ્ય વિભાગના સ્ટાફ નર્સ મેઇલ હેલ્થવર્કર ફીમેલ હેલ્થ વર્કર મેડિકલ ઓફિસર આશાવર્કર સહિતની બે ટીમો માત્ર ત્રમ દિવસનાં ટૂંકાગાળામાં એકથી વરસનાં બાળકોને પોલીયો રસી પીવડાવી હતી.

શિનોર તાલુકાની પોલિયો અભિયાનમાં 99.21% સિદ્ધિ

અન્ય સમાચારો પણ છે...