તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધાર્મિક|રાત્રે 9.00કલાકે : આંજનેયસત્સંગ વૃંદ દ્વારા અરવિંદ વ્હાલેરાના કંઠે સુંદરકાંડના

ધાર્મિક|રાત્રે 9.00કલાકે : આંજનેયસત્સંગ વૃંદ દ્વારા અરવિંદ વ્હાલેરાના કંઠે સુંદરકાંડના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાર્મિક|રાત્રે 9.00કલાકે : આંજનેયસત્સંગ વૃંદ દ્વારા અરવિંદ વ્હાલેરાના કંઠે સુંદરકાંડના પાઠ, એ-2/53, દર્શનમ્ એન્ટિલિયા, સોમા તળાવ-ડભોઇ રોડ.

આરોગ્ય|સવારે9.00 થી 12.00 કલાકે : વાકળરાહત નિદાન કેન્દ્રના ઉપક્રમે અનુભવી ડોકટર્સ દ્વારા દાંતના તેમજ આંખના રોગોનો ચિકિત્સા કેમ્પ, વાકળ રાહત નિદાન કેન્દ્ર, પારસી અગિયારી પાસે,સયાજીગંજ.

સાંજે5.30 થી 7.00 કલાકે : દિવ્યજીવન સંઘ દ્વારા નિ:શુલ્ક હોમિયોપેથી અને આયુર્વેદિક સારવાર કેમ્પ, દિવ્ય જીવન સંઘ, શિવાનંદ ભવન,રામજી મંદિરની પોળ, કોઠી રોડ.

સવારે9.00 કલાકે અને બપોરે 3.00 કલાકે : વલ્લભફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાહતદરે હોમિયોપેથી, એક્યુપ્રેશર અને ફિઝિયોથેરાપી કેમ્પ, વ્રજધામ આરોગ્ય કેન્દ્ર,માંજલપુર.

સવારે11.00 થી 12.00 કલાકે : વલ્લભાચાર્યહોસ્પિટલ દ્વારા રાહતદરે આંખ તપાસ, ચશ્માંના નંબર તપાસ તથા મોતિયાનાં ઓપરેશનનો કેમ્પ, મહાવીરધામ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે,માંજલપુર.

વિવિધ|સવારે8.30કલાકે : બ્રાઇટસ્કૂલના ઉપક્રમે વિજ્ઞાન પ્રદર્શન ‘અાવિષ્કાર-16’નું આયોજન, બ્રાઇટ સ્કૂલ, અંબાલાલ ભવન યુનિટ ખાતે.

સાંજે5.00 કલાકે : સિનિયરસિટિઝન્સ એસોસિયેશન, કારેલીબાગ કેન્દ્રના ઉપક્રમે વડીલોના જન્મોત્સવની સામૂહિક ઉજવણી, સી.સી.એ.સભાખંડ, દીપિકા ગાર્ડન પાસે, કારેલીબાગ.

અન્ય સમાચારો પણ છે...