• Gujarati News
  • ગૌરી વ્રતનો સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં કુવારીકા બહેનો

ગૌરી વ્રતનો સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં કુવારીકા બહેનો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગૌરી વ્રતનો સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં કુવારીકા બહેનો પોતાને મન ગમતો વર અને ઘર મળે તે માટે પાંચ દિવસ સુધી મીઠા વગરનું મોળુ ભોજન લઇ એક ટાણું (ઉપવાસ) કરશે અને ભગવાન શિવજીની પુજા અર્ચના કરશે. પહેલાના સમયમાં બહેનો પોતાના ઘરે સાત ધાન ભેગા કરી જવારા ઉગાડતી હતી. પરંતુ હવે, બજારમાં તૈયાર જવારા મળી રહ્યા હોવાથી કુંવારીકોઓ જવારા ખરીદી કરી છે.} ભાસ્કર

ગૌરી વ્રત માટે જવારાની ખરીદી...