• Gujarati News
  • National
  • ત્રણ દિવસના કડાકા બાદ ચીનના શેરબજારોમાં 3 ટકાનો સુધારો નીકળતાં

ત્રણ દિવસના કડાકા બાદ ચીનના શેરબજારોમાં 3 ટકાનો સુધારો નીકળતાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ દિવસના કડાકા બાદ ચીનના શેરબજારોમાં 3 ટકાનો સુધારો નીકળતાં ચીનના સામાન્ય રોકાણકારો રાજીને રેડ થઇ ગયા હતા. પાછળ સ્ક્રીનમાં દેખાતા ભાવ નહિં, પોતાના શેર્સના ભાવ જોવા માટે રોકાણકાર પોતાના મોબાઇલની એપમાં તપાસીને જાણે અનુભવી રહ્યો છે કે, તારામાં નહિં, મારામાં આવે તે ‘ભાવ’ સાચો….!!./- રોઇટર્સ

ચીની રોકાણકારોનો રાજીપો તારામાં નહિં, મારામાં આવે તે ભાવ સાચો…!

અન્ય સમાચારો પણ છે...