• Gujarati News
  • National
  • મુંબઈ ખાતે તાજેતરમાં વોગ બ્યૂટી એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યા

મુંબઈ ખાતે તાજેતરમાં વોગ બ્યૂટી એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ ખાતે તાજેતરમાં વોગ બ્યૂટી એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યા હતા. એવોર્ડ સમારંભમાં બોલીવુડ અને ફેશન જગતની સુંદરીઓએ હાજરી આપી પોતાના સૌંદર્યના કામણ પાથર્યા હતા. એવોર્ડ સમારંભમાં ભાગ લેવા આવેલી બોલીવુડ સુંદરી અને પૂર્વ મિસ ઇન્ડિયા નેહા ધૂપિયા, સોફિયા હયાત તેમજ અભિનેત્રી એવલીન શર્માની આકર્ષક અદાઓ કેમેરામાં કેદ થઇ હતી. તો બોલીવુડની અભિનેત્રીઓ નિમરીત કૌરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પોસ્ટ કરીને પ્રસંશકોના દીવ જીત્યા હતા.

વોગ એવોર્ડ, ઇન્સ્ટાગ્રામ પર બોલિવૂડ સુંદરીઓ

અન્ય સમાચારો પણ છે...