• Gujarati News
  • National
  • 93 વર્ષ પૂર્વે ઇન્સ્યુલિનને અલગ પડાયું, પછી ઇન્જેક્શન બન્યાં

93 વર્ષ પૂર્વે ઇન્સ્યુલિનને અલગ પડાયું, પછી ઇન્જેક્શન બન્યાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1921માં ડાયાબિટિસ વિરુદ્ધ માણસને મોટી સફળતા મળી હતી. તે વર્ષે આજના દિવસે ટોરેન્ટો યુનિવર્સિટીના બે વૈજ્ઞાનિકો ફ્રેડરિક બેટિંગ અને ચાર્લ્સ બેસ્ટને ઇન્સ્યુલિનનો અંત:સ્ત્રાવ અલગ કરવામાં સફળતા મળી હતી. અહીંથી ડાયાબિટિસના દર્દીઓને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવાનો રસ્તો ખૂલ્યો હતો. 14 નવેમ્બર 1921ના રોજ શોધને સાર્વજનિક કરવામાં આવી. બે મહિના બાદ બેટિંગે યુનિવર્સિટીના બીજા વૈજ્ઞાનિક મેક્નોયડ સાથે ઇન્સ્યુલિનનો માણસ ઉપર સફળ પ્રયોગ કર્યો હતો.

ખાસ: ક્યુબેકમાંડોક્ટર્સની ટીમે આઇલેટ્સ ટ્રાન્સપ્લાન્ટ ટેસ્ટ કર્યો છે. તે સફલ થશે તો ટાઇપ 1 ડાયાબિટિસના દર્દીઓને ઇન્સ્યુલિનના ઇન્જેક્શનથી છુટકારો મળશે.

અન્ય સમાચારો પણ છે...