તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ કારને આઇડેન્ટી ફાય કરીને

ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ કારને આઇડેન્ટી ફાય કરીને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ કારને આઇડેન્ટી ફાય કરીને તેની પાસે ક્રેઇન ગોઠવીને તેને ઓટોમેટીકલી ઓપરેટેડ સિસ્ટમથી કારના આગળના બે વ્હીલ ઊંચા કરી ટો કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાં આડેધડ પાર્કિંગની વકરતી જતી સમસ્યાને હળવી કરવા નવી પાંચ હાઇટેક હાઇડ્રોલિક સ્ટીલ્થ ટો ક્રેન ગુરુવારથી કાર્યરત થઇ હતી. દિવસ દરમિયાન ટો કરેલી કારોને દંડ ભરીને છોડાવામાં આવી હતી. ગુરુવારે સાંજે ટ્રાફિક પોલીસે ગુરુકુળ રોડ પર ટ્રાફિકને અડચણ રૂપ બલેનો કારને સૌથી પહેલા ઉપાડી હતી. }ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...