તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સુત્રાપાડા | સુત્રાપાડાનાંગોરખમઢી ગામની સરસ્વતી હાઇસ્કુલમાં એક દિવસીય અભીવાચક શૈક્ષણીક

સુત્રાપાડા | સુત્રાપાડાનાંગોરખમઢી ગામની સરસ્વતી હાઇસ્કુલમાં એક દિવસીય અભીવાચક શૈક્ષણીક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડા | સુત્રાપાડાનાંગોરખમઢી ગામની સરસ્વતી હાઇસ્કુલમાં એક દિવસીય અભીવાચક શૈક્ષણીક પરામર્શનું આયોજન કરવામાં આવ્યું હતું. જીએચસીએલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને સ્વદીપ સંસ્થા દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં સુત્રાપાડા, કદાવર અને ગોરખમઢીની પે સેન્ટર શાળા, વૃંદાવન પ્રા.શાળા સુત્રાપાડા, લાટી, અજોઠા, કોડીયા, હરણાસા અને મેધપુરની પ્રાથમિક શાળાઓ, ભગવતી માધ્ય. શાળા શરણાસા, સરસ્વતિ માધ્ય.શાળા ગોરખમઢી સહિતની શાળાઓનાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોએ ભાગ લીધો હતો. } સંજયઝાલા

ગોરખમઢીમાં અભિવાચક શૈક્ષણીક પરામર્શ

અન્ય સમાચારો પણ છે...