• Gujarati News
  • પશ્ચિમીમધ્યપ્રદેશ તેમજ તેને અડીને આવેલા પૂર્વી રાજસ્થાનની ઉપર સમુદ્ર

પશ્ચિમીમધ્યપ્રદેશ તેમજ તેને અડીને આવેલા પૂર્વી રાજસ્થાનની ઉપર સમુદ્ર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમીમધ્યપ્રદેશ તેમજ તેને અડીને આવેલા પૂર્વી રાજસ્થાનની ઉપર સમુદ્ર લેવલથી 3.1 કિમીની ઊંચાઈએ સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તેમજ ગુજરાત અને તેને અડીને આવેલા ઉત્તર પૂર્વ અરબ સાગરની ઉપર પણ સમુદ્ર લેવલથી 3.1 કિમી અને 5.8 કિમીની ઊંચાઈએ સાઈકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કેરાલાના સમુદ્ર કાંઠાના વિસ્તારમાં હાલ માેનસૂન પણ સક્રિય છે. જેના પગલે છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતની ઉપર ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાના કારણે હજુ આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
ત્રણ દિવસ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની વકી
ગુજરાત ઉપર ત્રણ-ત્રણ િસસ્ટમ સક્રિય થતાં