મીન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મીન
શુભરંગ : લાલ
અશુભ અંક : 1-6
આજની ટીપ : ગુરુવારઅને ત્રીજનું હોઇ વહેલી સવારે કોઇપણ દરિદ્રને ચણાની દાળનું દાન કરવાથી પિતૃદોષમાં રાહત રહે.
માિહતીઅિધકાર હેલ્પલાઈન નંબર: 99240 85000
ભવિષ્ય જાણવા મોબાઈલ પર DB ASTRO લખીને 7333 પર SMS કરો
નામાક્ષર-દ.ચ.ઝ.થ : નવીઉંચાઇઓ સર કરી શકો. જો કે અડચણો આવે. પરંતુ આપના પ્રયત્નો દ્વારા તેને દૂર કરી શકો. મહત્વના કાર્યો પાર પાડી શકો.
શહેર સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત ચંદ્રોદય ચંદ્રાસ્ત
અમદાવાદ06-25 07-13 18-14 20-31 08-32
સુરત 06-25 07-13 18-44 20-31 08-30
વડોદરા 06-23 07-11 18-43 20-29 08-29
મુંબુઈ 06-26 07-14 18-43 20-33 08-29
સૂર્યોદય-સૂર્યાસ્ત
આજના તહેવારો : ત્રીજનુંશ્રાદ્ધ, પંચક
ગ્રહની ચાલ : સૂર્ય-સિંહ |નક્ષત્ર-રેવતી|યોગ-વૃિદ્ધ|કરણ-વણિજ
રાહુકાલ : 14-09થી15-41 સુધી, િદશાશૂલ: દક્ષિણ
ગોચરગ્રહ :4 કર્ક | 5 સિંહ | 6 કન્યા | 7 તુલા | 8 વૃિશ્ચક
સ્થિતિ: ગુ.,સૂ.શુ, બુ.રા, શ, મં.
આજનીસ્થિતિ : મીન| નામાક્ષર: દ,ચ, ઝ,
શુભચોઘડિયા : સવારે6.26થી 7.58 શુભ, 11.03થી 12.36 ચલ, 12.36થી 14.09 લાભ, 14.09થી 15.41 અમૃત, 17.14થી 18.46 શુભ.
િતથી : ભાદરવાવદ 3 ખ્રિસ્તી: 11સપ્ટેમ્બર
પારસી: 25ઈસ્લામિક: 15
િવક્રમ સંવત : 2070
શાિલવાહન : 1936
ખ્રિસ્તી સંવત : 2014
રાષ્ટ્રીય િદનાંક : 25
યુગાબ્દ : 5116
જૈન સંવત : 2540
ઈસ્લામ સંવત : 1435
પારસી વર્ષ : 1383
કુંભ
શુભરંગ : લાલ
અશુભ અંક : 1-6
નામાક્ષર-ગ.શ.ષ.સ : ભાગીદારીનાવ્યવસાયમાં મતમતાંતર થઇ શકે. સ્વભાવમાં ઉગ્રતા રાખવી. િચંતા સામે પ્રગતિનો દિવસ.
મકર
શુભરંગ : લાલ
અશુભ અંક : 1-6
નામાક્ષર-ખ.જ : નોકરિયાતવર્ગને પ્રમોશન થઇ શકે અગરતો પ્રગતિ થાય. નોકર-ચાકર તરફથી સહાય મળતાં આયોજન કરી શકો.
ધન
શુભરંગ : લાલ
અશુભ અંક : 1-6
નામાક્ષર-ભ.ધ.ફ.ઢ : ભાગ્યનોસાથ મળી રહે. વડીલોને સહાય કે સલાહ આપને મદદરૂપ થાય. મુસાફરીના આયોજનો થઇ શકે. શુભ િદવસ.
વૃશ્વિક
શુભરંગ : લાલ
અશુભ અંક : 1-6
નામાક્ષર-ન.ય : જૂનારોગોમાં ધ્યાન રાખવું. તેમાં વધારો થાય. િચંતા-ઉચાટ રહે. જરૂર પુરતું બોલવું નહીં તો ગેરસમજ થઇ શકે.
તુલા
શુભરંગ : લાલ
અશુભ અંક : 1-6
નામાક્ષર-ર.ત : ભાઇ-બહેનથીસહાય મળે અગરતો તેમની સલાહ મદદરૂપ થાય. દસ્તાવેજી કાર્યોમાં પૂરી તપાસ કરી આગળ