તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • જ્યારે પણ તક મળે ત્યારે એક વૃક્ષ જરૂર વાવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યારે પણ તક મળે ત્યારે એક વૃક્ષ જરૂર વાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજીભવનમાં દિવ્ય ભાસ્કરની વૃક્ષારોપણ ઝુંબેશ સંદર્ભે 15 સ્થળે અલગ-અલગ જાતના રોપાં વાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ સમયે કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ, અંગ્રેજી ભવનના અધ્યક્ષ ડો.જયદીપસિંહ ડોડિયા, પ્રોફેસર કમલ મહેતા, આર. બી. ઝાલા, ધ્વનિ વચ્છરાજાની તેમજ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી.

અંગ્રેજીભવનમાં શિક્ષણવિદ્દો અને વિદ્યાર્થિનીઓએ કર્યું વૃક્ષારોપણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો