તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેરના વિદ્યાનગર ચિત્તરંજન ચોક પાસેનો વિશાળ ખાડો વર્ષોથી કોઇ ઉપયોગ

શહેરના વિદ્યાનગર ચિત્તરંજન ચોક પાસેનો વિશાળ ખાડો વર્ષોથી કોઇ ઉપયોગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના વિદ્યાનગર ચિત્તરંજન ચોક પાસેનો વિશાળ ખાડો વર્ષોથી કોઇ ઉપયોગ વગરનો હતો ત્યારે હવે શહેરમાં મ્યુ. તંત્ર દ્વારા ખાડામાં પાણી વિતરણ માટેનો સંપ બનાવાવનું આયોજન ઘડાયું હોય સ્થળે રાત દિવસ જેસીબીથી ખાડાને સમથળ કરવાની કામગીરી શરૂ થઇ ગઇ છે અને એક સમયે કાંટથી ભરાયેલો અને ઉબડ ખાબડ ખાડો હવે તો જાણે ક્રિકેટ કે ફૂટબોલ રમવા માટેનું મેદાન હોય તેવું સમથળ લાગે છે.

વીજળીયો ખાડો હવે બનશે શહેરમાં પાણી વિતરણનો સ્ત્રોત

અન્ય સમાચારો પણ છે...