તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઇન્ડોનેેશિયામાં ભારે વરસાદનો દોર ચાલુ સડકો જળબંબાકાર, શહેરમાં પૂરની સ્થિતિ

ઇન્ડોનેેશિયામાં ભારે વરસાદનો દોર ચાલુ સડકો જળબંબાકાર, શહેરમાં પૂરની સ્થિતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાકાર્તા (ઇન્ડોનેશિયા) |પાણીમાંડૂબી ગયેલા રોડ પરથી ગમે તે રીતે ગાડીઓ કાઢવાની કોશિશ કરતા જાકાર્તાના રહેવાસીઓ. ઇન્ડોનેશિયામાં હાલમાં વરસાદની ઋતુ છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો હોવાથી શહેરોમાં પાણી ભરાવા લાગ્યું છે અને પૂરની સ્થિતિ સર્જાઇ છે.

અન્ય સમાચારો પણ છે...