તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શ્રીમંતોનીસબસિડી.... તેમાંઘટાડાનો ખતરો પણ રહેશે. જ્યારે બે વર્ષમાં

શ્રીમંતોનીસબસિડી.... તેમાંઘટાડાનો ખતરો પણ રહેશે. જ્યારે બે વર્ષમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રીમંતોનીસબસિડી....

તેમાંઘટાડાનો ખતરો પણ રહેશે. જ્યારે બે વર્ષમાં 8 ટકા કે તેથી પણ ઊંચા વિકાસદરની સંભાવના છે. સુધારાની ગતિ જાળવી રાખવા માટે સબસિડીમાં કાપ મૂકવો, જીએસટી લાગુ કરવા અને નાણાકીય લક્ષ્યોની મધ્યસત્ર સમીક્ષા થ‌વી જોઇએ, જેથી વધારાના ખર્ચ શક્ય બની શકે. શ્રમબજારના પડકારોને પહોંચી વળવા માટે ભારે સંખ્યામાં નોકરીની સારી તકો ઊભી કરવા પર ભાર આપવામાં આવ્યો છે. એવી નોકરીઓ જે સુરક્ષિત પણ હોય અને સારું વેતન પણ મળે.

સ્મૃતિમાથું કાપવાનું....

માથુંકાપીને તમારા ચરણોમાં મૂકી દઇશ. પહેલા શૂન્યકાળ શરૂ થતા કોંગ્રેસના ઉપનેતા આનંદ શર્માએ સ્મૃતિની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો.

રાજ્યસભામાંમાયાવતી વિરુદ્ધ સ્મૃતિ ઈરાની પાર્ટ-2

સ્મૃતિ:તપાસ કમિટીમાં જે જસ્ટિસ પસંદ કરવામાં આવ્યા છે, તે યુપીમાં માયાવતીની સરકાર સમયે પોતાની સેવા આપી ચૂક્યા છે. મને નથી લાગતું કે તેમને તપાસ કમિટીમાં રખાવા સામે માયાવતીજીને કોઇ વાંધો હોય.

માયાવતી: તપાસ કમિટીમાં સામેલ જજ દલિત છે કે નહીં,તેનો જવાબ નથી મળ્યો. રોહિતનો મામલો ઉઠાવ્યો હતો, ત્યારે લાગતું હતું કે એચઆરડી મિનિસ્ટ્રીએ સમિતિમાં દલિત સભ્ય હોત તો તે દિવસે જણાવત. સચ્ચાઇ છે કે સમિતિમાં કોઇ દલિત સભ્ય નથી. તે દિવસે તેમણે આડી-અવળી વાતો કરી હતી. આજે પણ સાચો જવાબ આપ્યો નથી. જે જજ અશોકકુમારની વાત કરવામાં આવી રહી છે તે ઉચ્ચ કાસ્ટના છે. સ્મૃતિ નાટક કરવાની જગ્યાએ રોહિતના નાના ભાઈને સરકારી નોકરી આપી દેત તો વધારે સારું રહેત. તેમણે (સ્મૃતિ)એ કહ્યું હતું કે જવાબથી સંતોષ ના થાય તો તે માથું કાપીને ચરણોમાં મૂકી દેશે. હવે તમે તમારું માથું કાપીને મારા ચરણોમાં મૂકો. મંત્રીએ આવી નિવેદનબાજીના કરવી જોઇએ.

સ્મૃતિ: મેં બીએસપીના તમામ નેતાઓ-કાર્યકર્તાઓને કહ્યું હતું. જો જવાબ સંતોષકારક ના લાગે તો મારું માથું કાપીને લઇ જાવ.

માયાવતી: સ્મૃતિનો 24 ફેબ્રુઆરીએ મારા અને વિપક્ષના સભ્યો પ્રત્યેનો વ્યવહાર સારો નહતો રહ્યો. તે માટે તેમણે મારી પાસે લોબીમાં આવીને માફી માગી હતી. મેં મહિલા અને મોટી હોવાને કારણે તેમને માફી આપી હતી પણ આવી ભૂલનું પુનરાવર્તન કરવા પર હું અને મારી પાર્ટી તેમને માફ નહીં કરીએ.

સ્મૃતિ:માયાવતીજી લોબીમાં શું કહ્યું હતું, તે દેશને જણાવી દઉં તો તેમને યુપીમાં મોટી તકલીફ થઇ જશે. માયાવતીજી તમે મારો હાથ પકડીને કહ્યું હતું કે સ્મૃતિ જે તથ્ય તમે લોકસભામાં મૂક્યું તે જો પહેલા જણાવી દેત તો તમારી સામે સૂત્રો ના પોકારવા દેત. તેમણે કહ્યું હતું કે કોઇ વાત નહીં, રાજકારણ છે, આમ થતું રહે છે.

મંજૂરીમળે કે ......

શહેરમાંકાયદો વ્યવસ્થા જાળવવા માટે પહેલાંથી એસઆરપી ગોઠવી દેવાઈ છે.

પાટીદાર મહિલા સંમેલનના આયોજનના ભાગરૂપે શુક્રવારે ઊંઝામાં યોજાયેલી પાટીદાર યુવાનો અને મહિલાઓની સભામાં હાજરી આપવા અાવેલા પાસના પ્રવક્તા વરૂણ પટેલે સંમેલન પૂર્વે જણાવ્યું હતું કે, અમારું સંમેલન મહિલા સશક્તિકરણનું છે, મહિલા ઉત્થાનનું છે, અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે અમારા હકની માગણી કરી રહ્યા છીએ.

પોલીસ પણ અમને સહકાર આપે તેવી અમારી અપીલ છે. સરકારે મહિલા સંમેલનને પરવાનગી નહીં આપી પોતે શાંતિ ડહોળવા માગતી હોય તેમ લાગે છે. સંમેલન દરમિયાન કોઇપણ જાતની શાંતિ ડહોળાશે તો તેના માટે માત્રને માત્ર મુખ્યમંત્રી જવાબદાર રહેશે. બાકી, અમારું મહિલા સંમેલન 28મીએ બપોરે 2 વાગે મહેસાણામાં અાન, બાન અને શાનથી યોજાઇને રહેશે.

મહેસાણામાં રવિવારે યોજાનારા પાટીદાર મહિલા સંમેલનને પગલે વહીટીતંત્ર દોડતું થઇ ગયું છે ત્યારે તે દિવસે જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવાયો છે.

પાટીદાર મહિલા સંમેલનમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સંમેલન સ્થળની આસપાસ અને જિલ્લા ભરમાં જિલ્લા પોલીસની સાથોસાથ એસઆરપી ગોઠવી દેવાઇ છે.જેમાં હાલના તબક્કે એસઆરપીની 4 કંપનીઓ બોલાવી દેવાઇ છે.જે પૈકીના કેટલાક જવાનો મોઢેરા અને રાધનપુર રોડ પર સ્ટેન્ડ ટુ કરાયા છે.

ટ્રેનનોધાબળો.....

માહિતીઆપતાં જણાવ્યું હતું કે ચાદર અને તકિયાનાં કવર તો રોજ ધોવામાં આવે છે પરંતુ ધાબળા બે મહિને એક વાર ધોવામાં આવે છે. ગૃહના કેટલાક સભ્યોએ ટ્રેનમાં આપવામાં આવતી ચાદર, તકિયા, ધાબળા વગેરેની સફાઈ અંગે ફરિયાદ કરી હતી. સ્પષ્ટતા બાદ સભાપતિ હામિદ અન્સારી પણ પોતાની જાતને રોકી શક્યા નહોતા.

અન્ય સમાચારો પણ છે...