તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નેપાળમાં વધુ એક વિમાન તૂટી પડવાને કારણે બે લોકોનાં મોત નીપજ્યા

નેપાળમાં વધુ એક વિમાન તૂટી પડવાને કારણે બે લોકોનાં મોત નીપજ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેપાળમાં શુક્રવારે વધુ એક વિમાનને અકસ્માત થયો હતો. તેમાં બે લોકોના મોત થયા હતા. બે દિવસ પહેલા પણ અહીં આવો વિમાન અકસ્માત થયો હતો. તેમાં 23 લોકોના મોત થયા હતા. સેનાના અેક અધિકારીએ જણાવ્યુ હતું વિમાનમાં 11 લોકો સવાર હતા. તે નેપાલગંજથી જુમલા જઇ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...