તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સંખેડા કોલેજમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયુ

સંખેડા કોલેજમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડાનીકોલેજ ખાતે CWDC અને રંગકલા કૌશલધારા અંતર્ગત આરતી,શણગાર,મહેંદી,રંગોળી તથા કેશગુંફણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.આ સ્પર્ધાઓમાં કોલેજના છત્રોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો.કોલેજના આચાર્ય એચ.એન.ઠાકરે તમામ સ્પર્ધકોને અભિનંદન આપ્યા હતા.આરતી શણગારમાં પ્રથમ રાણા ભુમિકા અને દ્વીતીય રોહિત દિવ્યા વિજેતા બન્યા હતા.મહેંદી સ્પર્ધામાં પ્રથમ લુહાર રોબિના,દ્વીતીય મોરે દિવ્યા રંગોળી સ્પર્ધામાં પ્રથમ બારીયા પ્રિયંકા અને દ્વીતીય મોરે દિવ્યા અને તૃતિય રોહિત દિવ્યા અને તડવી રશ્મિતા કેશગુંફન સ્પર્ધામાં પ્રથમ તડવી રશ્મિતા દ્વીતીય શેખ ફરહિન અને તૃતિય બેલિમ અમરિન વિજેતા બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...