તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બેકહામ બા‌ળકોને ડેન્ટિસ્ટ પાસે લઈ ગયો, ગૂફી જેવી સેલ્ફી લીધી

બેકહામ બા‌ળકોને ડેન્ટિસ્ટ પાસે લઈ ગયો, ગૂફી જેવી સેલ્ફી લીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંડન | ભૂતપૂર્વઈંગ્લિશ ફૂટબોલર ડેવિડ બેકહામ પિતાની ફરજ પણ યોગ્ય રીતે નિભાવે છે. તે બે દિવસ પહેલા પોતાના ચારેય બાળકો (બ્રુકલિન, રોમિયો, ક્રુઝ, હાર્પર)ને ડેન્ટિસ્ટ પાસે લઈ ગયો હતો. ત્યાં વેઈટિંગ રૂમમાં રાહ જોતા તેણે ગૂફી જેવી સેલ્ફી લીધી હતી અને સોશિયલ મીડિયા પર શેર કરી જણાવ્યું હતું કે બાળકો દાંત ચેક કરાવી રહ્યાં છે, પિતા બોર થઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...