• Gujarati News
  • National
  • સૌરાષ્ટ્ર યુિનવર્સિટી કેમ્પસમાં રવિવારે સવારે 46માં યુવક મહોત્સવનો દબદબાભેર પ્રારંભ

સૌરાષ્ટ્ર યુિનવર્સિટી કેમ્પસમાં રવિવારે સવારે 46માં યુવક મહોત્સવનો દબદબાભેર પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુિનવર્સિટી કેમ્પસમાં રવિવારે સવારે 46માં યુવક મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો હતો. તકે કુલપતિ ડો. ચૌહાણ ઉપરાંત રાજકોટના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને આર્ષ વિદ્યામંદિરના પરમાત્માનંદજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે વિદ્યાર્થિનીઓએ રાસની રમઝટ બોલાવી હતી. } તસવીર: પ્રકાશ રાવરાણી

વિદ્યાર્થિનીઓએ બોલાવી રાસની રમઝટ

પ્રથમ દિવસે સ્પર્ધાઓ યોજાઇ

વકતૃત્ત્વસ્પર્ધા, પાદપૂર્તિ, ક્વિઝ, હસ્તકલા હોબી, સર્જનાત્મક કારીગીરી, પોસ્ટર મેકિંગ, તત્કાલ છબીકલા, હળવું કંઠ્ય સંગીત, લોકગીત, એકાંકી, સમૂહ નૃત્ય, પ્રાચીન રાસ, હાલરડાં

અન્ય સમાચારો પણ છે...